વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, જામસર ગામની તળ નામની સીમમાં આરોપી મુકેશભાઈ મનસુખભાઈ દંતેસરીયાએ પોતાની વાડીના શેઢે વિદેશી દારૂ-બિયરનો જથ્થો સંતાડી રાખી વેપાર કરતો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી વાડીના શેઠે બાવળની જાળીમાંથી 06 નંગ વિદેશી દારૂની બોટલો તથા 11 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 10,440 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t