વાંકાનેર તાલુકાના વરડુસર ગામના વતની સુરેશભાઈ ભુદરભાઈ અગેચાણીયા (ઉ.વ.39) નામનો યુવાન પોતાનું પ્લેઝર બાઈક નંબર GJ 36 AG 0845 લઈને વાંકાનેરના જામસર ગામના તળાવ નજીકથી પસાર થતો હોય દરમિયાન અકસ્માતે મોટર સાયકલ સાથે પડી જતા યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



