વાંકાનેર તાલુકાના જાલી-જેતપરડા રોડ પર આવેલ પ્રોમેક્ટ નામના કારખાનામાં પતરાના શેડ પર ચડીને પતરાનું સમારકામ કરતા પાગલીયા શ્યામલાલ ચૌહાણ નામનો ઇસમ અચાનક નીચે પડી જતા તેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં રસ્તામાં જ તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના જાલી-જેતપરડા રોડ પર કારખાનામાં પતરાના શેડનું સમારકામ કરતા નીચે પડી જતા યુવાનનું મોત….
RELATED ARTICLES