
મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે ઇંડાની લારીએ દુર્વેશ મહેબૂબભાઈ માથકીયાએ પોતાના શોખ ખાતર અલ્તાબભાઈ હુશેનભાઈ માથકીયાના પાક સંરક્ષણના પરવાનાવાળા બાર બોર ડબલ બેરલ હથિયારથી ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી ભય ઉભો કરતાં આ મામલે પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt






