વાંકાનેરની ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત ગેલેક્સી એવોર્ડ ફંકશનમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B. Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 માં પાસ થયેલ વર્ષ પ્રતિભાવંત મોમીન સમાજના વિદ્યાર્થીઓ તથા ગેલેક્સી સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે ગેલેક્સી રત્ન સન્માન સમારંભનું આયોજન આગામી દિવાળીના દિવસે કરવામાં આવેલ હોય,
જેના માટે અરજદારોએ છેલ્લી પરીક્ષાની માર્કશીટ તેમછ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે આગામી તા. 31/07/2025 સુધીમાં નીચે આપેલ Google Form રજીસ્ટ્રેશન લીંક પર ભરવાનું રહેશે. આ કાર્યક્રમ માટે મૂળ વાંકાનેરના વતની બહાર રહેતા મોમીન જ્ઞાતિના ભાઈઓ બહેનો પણ અરજી કરી શકશે…
રજીસ્ટ્રેશન લિંક…👇🏻👇🏻👇🏻
વધુ માહિતી માટે….Mo : 82382 77777
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L