વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે ગઇકાલે બાપા સીતારામ ગ્રુપ-એસ. ટી. પરિવાર, રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ તથા વાંકાનેર ડેપો દ્વારા એસટીમાં ફરજ બજાવી નિવૃત્તિ થતા કર્મચારીઓના વિદાયમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરા, ગાયત્રી મંદિર મહંત અશ્વિનભાઈ રાવલ, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ઝાલા, વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમાર સહિતના મહાનુભાવો દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને સન્માનિત કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t