વાંકાનેર સિટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના સીટી સ્ટેશન રોડ પર ચામુંડા હોટલ પાછળ ખુલ્લા પટમાંથી પોલીસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા કાનાભાઈ રાજુભાઈ ચારોલીયા (ઉ.વ. ૩૫ઢ જીતેન્દ્રભાઈ રમેશભાઈ તળેટીયા (ઉ.વ. ૩૮, રહે. બંને સીટી સ્ટેશન રોડ, વાંકાનેર)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 2140 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t