હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને હાલ વાંકાનેરને કર્મભૂમિ બનાવી સીટી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ ધીરુભાઈ ઝાલા ઉર્ફે પી. ડી. ઝાલા છેલ્લા દસ દિવસથી કિડનીની બિમારી સબબ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હોય, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે, જેથી નાની ઉંમરમાં તેમના નિધનના સમાચારથી પરિવાર તથા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે….
ત્યારે સ્વ. પ્રદિપસિંહ ધીરૂભા ઝાલાનું બેસણું આવતીકાલ સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન વાંકાનેર શહેરના દિગ્વિજયનગર પેડક ખાતે તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t