વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી મનસુખભાઈ ગોરધનભાઈ જોળીયા (ઉ.વ. ૩૨)એ રાત્રિના સમયે પોતાનું એચ.એફ. ડિલક્ષ બાઇક નં. GJ 04 CS 2469 ઘર પાસે પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતાં આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે…
વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી….
RELATED ARTICLES