
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર નામના 52 વર્ષીય મહિલાએ ગત તા. ૨૪ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….






