Tuesday, March 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસની ફ્રૂટકીટ વિતરણ કરી ઉજવણી કરાઇ...

    વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસની ફ્રૂટકીટ વિતરણ કરી ઉજવણી કરાઇ…

    ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યૂ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરમાં પણ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ તેમજ મચ્છુ કાંઠા વૃદ્ધાશ્રમમાં દર્દીઓ અને વૃદ્ધોને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું…

    આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રદેશ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર, સદસ્ય દામજીભાઈ ધોરીયા, સંગઠન મોરબી જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ શાંતાબેન જાંબુકિયા, તાલુકા મહિલા ઉપપ્રમુખ રમીલાબેન સહિત આગેવાનો હાજર રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!