વાંકાનેર શહેરના દિગમ્બર જૈન મંદિર ખાતે આજરોજ રવિવારે જે. જે. સી. સેન્ટ્રલ બોર્ડ, જૈન જાગૃતિ સેન્ટર લેડિઝ વિંગ-વાંકાનેર તથા અજરામર એકટીવ એસોર્ટ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં લાઇફકેર બ્લડ સેન્ટરના સહયોગથી બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરતા કુલ 121 બોટલ રક્ત એકત્ર થયું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0