બિહારમાં કોંગ્રેસ કાર્યકર્તાએ નરેન્દ્ર મોદીના માતા વિશે કરેલ વાંધાજનક ટિપ્પણી વિરોધમાં પ્રદર્શન કરાયું…
વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બિહારમાં કોંગ્રેસની વોટ ચોર, ગદ્દી છોડ યાત્રા દરમ્યાન એક કોંગ્રેસ કાર્યકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોય, જેના વિરોધમાં શહેર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t