
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સરતાનપર ગામથી પાનેલી તરફ જતા રસ્તા પર પાવર હાઉસ નજીક શંકાસ્પદ હાલતમાં બાઇક નં. GK 36 AN 4587 માં પસાર થતા આરોપી વિપુલભાઈ બચુભાઈ બલોધરા (ઉ.વ. ૩૦)ને રોકી તલાસી લેતા બાઇકમાં ટીંગાડી રાખેલ થેલામાંથી બે નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આરોપી વિપુલની વિદેશી દારૂ તથા બાઇક સહિત કુલ રૂ. ૩૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર : બાઇક પર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલ એક ઇસમ ઝડપાયો….
RELATED ARTICLES




