વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટીમાં સ્મશાન નજીક જલારામ નગર-૧ ખાતે રહેતા દિલશાન ઉમરદીનભાઈ મિરાશી નામના 17 વર્ષીય સગીરે ગઈકાલે પોતાના ઘરે રૂમમાં દોરડા વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી સગીરના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….
RELATED ARTICLES