
વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલય પાસે રહેતા ગેલાભાઈ શીવાભાઈ સાપરાએ તેમનું હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 03 CH 5416 તેમના ઘર પાસે પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા આ મામલે તેમને વાંકાનેર સિટી પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR


