વાંકાનેર-મોરબી હાઈવે પર હોટલ એ. કે. નજીક આવેલ રવિરાજ પાનની કેબીન પાસેથી મોરબી એસઓજી ટીમ દ્વારા આરોપી સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (ઉ.વ. ૨૭, રહે. અમરેલી રોડ, મોરબી)ને હથિયાર સાથે ઝડપી પાડી લેવામાં આવ્યો હોય, જે આરોપીએ પોતાના વકીલ અને વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા, મિતુલભાઈ ખારગીયા સહિતના મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કર્યો છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR