વાંકાનેર શહેરની અમરસિંહ હાઈસ્કૂલ ખાતે આજરોજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ તાલુકા કક્ષાએ કેરિયર કાઉન્સેલિંગ એન્ડ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રોજગાર કચેરી-મોરબીના ચતુરભાઈ વરાણીયા, નવયુગ કોલેજના પ્રિન્સિપાલ શક્તિભાઈ જોશી, પ્રોફેસર પ્રિયાબેન સાણંદિયા તથા ઉર્વશીબેન બખતરીયા, શાળાના આચાર્ય એમ. સોલંકી સહિતનાઓ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ દૂર કરવા તેમજ ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમો સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0