વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ નજીક આઈસીઆઈસીઆઈ બેન્ક પાસે પાર્ક કરેલ ફરિયાદી મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડની હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર નં. GJ 03AB 4223 (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦) ની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાર ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેરના માટેલ રોડ પર અમરધામ નજીક બેંક પાસેથી હ્યુન્ડાઈ સેન્ટ્રો કારની ચોરી….
RELATED ARTICLES