વાંકાનેર પંથકમાં આજરોજ મંગળવારે રાત્રે આકાશમાં અચરજ પમાડતા પ્રકાશિત નજારાએ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં રાત્રિના આકાશમાં કુતુલ સર્જતા આ નજારાને જોવા સમગ્ર લોકો પોતાના મકાનની છત પર ચડી ગયા હતા. હાલા આ નજારો સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાથમિક વિગતો મુજબ આ નજારો નવરાત્રિના લાઇટીંગનો હોય શકે છે, જેના તથ્યમાં હાલ વરસાદી વાતાવરણમાં ફોગના કારણે પ્રકાશનું સતત ફેલાવવું જવાબદાર હોય શકે છે….
વાંકાનેર પંથકમાં આકાશમાં કુતૂહલ સર્જતા પ્રકાશિત કૌતુકથી નાગરિકોમાં અચરજ….
RELATED ARTICLES