વાંકાનેર 108 ટીમને કોલ આવેલ કે વાંકાનેરના SDH વાંકાનેર લોકેશન પર એક બે વર્ષનું બાળક રાજેશ રવિભાઈ પાણીની કુંડીમાં પડી ગયું હોય હોય, જેની તાત્કાલિક 108ની ટીમ સ્થળ પર પહોંચી ડો. મિહિરના માર્ગદર્શનથી EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ વાહિદખાન મલેકએ બાળકને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી વધુ સારવાર માટે રાજકોટ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR