Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતેથી વિદેશી દારૂની બોટલ તેમજ પાઉચ સાથે રીક્ષા ચાલક ઝડપાયો...

    વાંકાનેર ખાતેથી વિદેશી દારૂની બોટલ તેમજ પાઉચ સાથે રીક્ષા ચાલક ઝડપાયો…

    વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસે નવાપરા વિસ્તારમાં પુલના છેડે મરચાવાળાની બાજુમાંથી રીક્ષા ચાલક આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (ઉ.વ. ૪૫, રહે.સ્વપ્નલોક સોસાયટી, મિલપ્લોટ ફાટક, વાંકાનેર)ને વિદેશી દારૂની 3 બોટલ તેમજ ફ્રુટી જેવા દારૂના 12 પાઉચ સહિત કુલ રૂ. 6000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!