વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધનું અચાનક તબિયત લથડતા અને ઉલ્ટી-ઉબકા થવાના કારણે મોત નીપજ્યું છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા રામજીભાઇ જીવણભાઇ ધરજીયા (ઉ.વ. ૮૨) નામના વૃદ્ધ પોતાના ઘરે હોય ત્યારે અચાનક તેમની તબિયત બગડતાં ઉલ્ટી અને ઉબકા શરૂ થયા બાદ તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt







