Sunday, February 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વાંકીયા ગામના પીઢ અગ્રણી અલીભાઈ શેરસીયાનું દુઃખદ અવસાન, બુધવારે જીયારત....

    વાંકાનેરના વાંકીયા ગામના પીઢ અગ્રણી અલીભાઈ શેરસીયાનું દુઃખદ અવસાન, બુધવારે જીયારત….

    વાંકાનેર તાલુકાના વાંકીયા-૧ ગામના વતની ગુલામહુશેનભાઈ શેરસીયાના પિતા અને સમાજના પીઢ અગ્રણી તથા પીરઝાદા પરિવારના વફાદાર અલીભાઈ હયાતભાઈ શેરસીયાનું આજરોજ સોમવારે મોડીસાંજે દુઃખદ અવસાન થયું હોય, જેથી મર્હુમની દફનવિધિ મંગળવારે વહેલી સવારે ફજર બાદ વાંકીયા-૧ ગામ ખાતે કરવામાં આવશે તેમજ જીયારત બુધવારે સવારે વાંકીયા-૧ ખાતે રાખવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!