વોર્ડ નંબર 06 ની મુલાકાત મતગણતરી બાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 19 ભાજપ, 05 કોંગ્રેસ, 01 બસપા અને 01 આપ વિજેતા….
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ગત રવિવારે મતદાન પુર્ણ થયા બાદ આજરોજ સવારે 09 વાગ્યાથી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે, જેમાં વોર્ડ નંબર 06 ની મતગણતરી પુર્ણ થતા તેમાં ચાર પૈકી ચાર બેઠક ભાજપના ફાળે ગઈ છે….
વોર્ડ નંબર – 06 ના વિજેતાઓ ઉમેદવારો…
૧). અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી (ભાજપ) – 1112
૨). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા (ભાજપ) – 1344
૩). દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ (ભાજપ) – 1307
૪). શન્ની ભરતભાઈ સુરેલા (ભાજપ) – 979
હરીફ ઉમેદવારો…
૧). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ (આપ) –
૨). મયુર રમેશભાઈ જાદવ (આપ) –
અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વિજેતા ઉમેદવારો…
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
વોર્ડ નંબર – 02
૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા (ભાજપ)
૨). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર (ભાજપ)
૩). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા (ભાજપ)
૪). જાગૃતબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)
વોર્ડ નંબર – 03
૧). ગીતાબેન દિપક જોશી – ભાજપ
૨). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી – ભાજપ
૩). જીજ્ઞેશ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
વોર્ડ નંબર – 04
૧). એકતાબેન હસમુખભાઈ ઝાલા – કોંગ્રેસ
૨). અશરફ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
૩). કુલસુમ રજાકભાઈ તરીયા – કોંગ્રેસ
૪). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ
વોર્ડ નંબર – 05
૧). દિનેશભાઈ અશોકભાઈ સોલંકી – ભાજપ
૨). માધવીબેન દિપકભાઈ દવે – ભાજપ
૩). સોનલ જીજ્ઞેશ શાહ – ભાજપ
૪). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
ભાજપ – 19
કોંગ્રેસ – 05
બસપા – 01
આપ – 01