વોર્ડ નંબર 03 ની મતગણતરી બાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 15 ભાજપ, 02 કોંગ્રેસ, 01 બસપા અને 01 આપ વિજેતા….
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ગત રવિવારે મતદાન પુર્ણ થયા બાદ આજરોજ સવારે 09 વાગ્યાથી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે, જેમાં વોર્ડ નંબર 03 ની મતગણતરી પુર્ણ થતા તેમાં ચાર પૈકી 03 બેઠક ભાજપ અને 01 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે….
વોર્ડ નંબર – 03 ના વિજેતાઓ ઉમેદવારો…
૧). ગીતાબેન દીપક જોશી (ભાજપ) – બિનહરીફ
૨). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી (ભાજપ) – બિનહરીફ
૩). જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા (ભાજપ) – 1260
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા (આપ) – 989
હરીફ ઉમેદવારો…
૧). અનીલ સલીમભાઈ પંજવાણી (કોંગ્રેસ) – 266
૨). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા (કોંગ્રેસ) – 309
૩). મયુર સશીકાંત પંડ્યા (ભાજપ) – 554
૬). વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચ (આપ) – 142
અત્યારે સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વિજેતા ઉમેદવારો…
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
વોર્ડ નંબર – 02
૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા (ભાજપ)
૨). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર (ભાજપ)
૩). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા (ભાજપ)
૪). જાગૃતબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)
ભાજપ – 15
કોંગ્રેસ – 02
બસપા – 01
આપ – 01