30 વર્ષના એકહથ્થુ શાસન સામે પ્રથમ વખત વિપક્ષ મજબૂત થતાં વાંકાનેર શહેરના નાગરિકોને મળશે ફાયદો…: પરિણામો બાદ ભાજપનો આંતરિક જૂથવાદ ઉજાગર….
વાંકાનેર નગરપાલિકાની ૧૧ માસ માટે યોજાયેલ પેટા ચૂંટણી માટે આજરોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 28 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ થયા બાદ 15 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં વિપક્ષની મજબૂત ટક્કર અને ભાજપના આંતરિક જૂથવાદ બાદ પણ ભાજપને નગરપાલિકામાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. આજે જાહેર થયેલા ચુંટણી પરિણામોમાં 21 ભાજપ, 05 કોંગ્રેસે , 01 બસપાએ , અને 01 આમ આદમી પાર્ટીએ બેઠકો પર વિજય મેળવ્યો છે…
વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો પર વિજય થયેલા ઉમેદવારો….
ભાજપ – 21
કોંગ્રેસ – 05
બસપા – 01
આપ – 01
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
વોર્ડ નંબર – 02
૦૫). અમરસિંહ છત્રસિંહ ઝાલા – ભાજપ
૦૬). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૦૭). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર – ભાજપ
૦૮). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા – ભાજપ
વોર્ડ નંબર – 03
૯). ગીતાબેન દીપક જોશી – ભાજપ
૧૦). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી – ભાજપ
૧૧). જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૧૨). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
વોર્ડ નંબર – 04
૧૩).એકતાબેન હસમુખભાઈ ઝાલા – કોંગ્રેસ
૧૪). અશરફ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
૧૫). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ
૧૬). કુલસુમ રજાકભાઈ તરીયા – કોંગ્રેસ
વોર્ડ નંબર – 05
૧૭). દિનેશભાઈ અશોકભાઈ સોલંકી – ભાજપ
૧૮). માધવીબેન દિપકભાઈ દવે – ભાજપ
૧૯). સોનલ જીજ્ઞેશ શાહ – ભાજપ
૨૦). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
વોર્ડ નંબર – 06
૨૧). અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી – ભાજપ
૨૨).શન્ની ભરતભાઈ સુરેલા – ભાજપ
૨૩). દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ – ભાજપ
૨૪). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
વોર્ડ નંબર – 07
૨૫). જલ્પાબેન ભરતભાઈ સુરેલા – બસપા (બિનહરીફ)
૨૬). સુનીતા વિજય મદ્રેસાણીયા – ભાજપ (બિનહરીફ)
૨૭). દેવાભાઈ રેવાભાઈ ગમારા (ભાજપ) –
૨૮). રમેશભાઈ વશરામભાઇ વોરા (ભાજપ) –