
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતી એક યુવતી અચાનક રીતે લાપતા થતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાતીદેવરી ગામે રહેતી સોનલબેન રમેશભાઈ વોરા (ઉંમર વર્ષ ૨૪) નામની યુવતી ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહેતા પરિવારજનોએ યુવતીની શોધખોળ કરી હતી, પરંતુ કોઇ અત્તોપત્તો ન મળતા અંતે યુવતીના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુમસુમ નોંધ કરાવી છે, જેથી પોલીસ દ્વારા ગુમસુમ અંગે નોંધ લઈને યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






