Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલVisa Hub લાવ્યું છે ઉમરાહ સ્પેશ્યલ વેકેશન પેકેજ 2024 : પીરઝાદા ફેમિલી...

    Visa Hub લાવ્યું છે ઉમરાહ સ્પેશ્યલ વેકેશન પેકેજ 2024 : પીરઝાદા ફેમિલી સાથે ઉમરાહ પર જવાનો મોકો…..

    મોમીન સમાજના પીરો મુર્શીદ પીરઝાદા ફેમિલી સાથે 20 દિવસનું ઉમરાહ પેકેજ ફક્ત રૂ. 1.05 લાખમાં, બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….

    મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર ઉમરાહ માટે સરકાર માન્ય Visa Hub ટુર્સ દ્વારા વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે સ્પેશ્યલ વેકેશન પેકેજ 2024 ઉમરાહની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ વાંકાનેરના મોમીન સમાજના પીરો મુર્શીદ પીરઝાદા ફેમિલી સાથે સ્પેશ્યલ 20 દિવસના ઉમરાહનું તમામ સુવિધાઓ અને જીયારતો સાથેનું સુપર ડિલક્ષ પેકેજ ફક્ત રૂ. 1,05,000 માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે….

    વેકેશન સ્પેશ્યલ ઉમરાહ પેકેજના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…

     • વિઝા હબ ટુર્સ • 

    મોઇન બાવા પીરઝાદા
    મો. 90815 58786

    હાજીનદીમ મેમણ
    મો. 70164 91302
    મો. 78020 55144

    નઇમ મેમણ
    મો. 99136 37144

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!