વાંકાનેર તાલુકાના વિડી ભોજપરા ગામે આવેલ દારૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી ખાતે આજરોજ સોમવારે રાત્રીના જશ્ને દસ્તારે ફઝીલત વ તઅલીમી બેદારી કોન્ફરન્સ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજસ્થાનથી ખાસ મુફ્તી ખાલીદ અય્યુબ મિસ્બાહી શેરાની તેમજ રતનપુર-ખેડાથી મુફ્તી અશરફરઝા બુરહાની સાહેબ ઉપસ્થિત રહી પોતાના અંદાજમાં બયાન ફરમાવશે. જેથી આ ભવ્યાતિભવ્ય દસ્તાબંધીના કાર્યક્રમમાં હાજરી આપવા તમામ નાગરિકોને દારૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી-વિડી ભોજપરા તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય દસ્તારબંધી કાર્યક્રમ •
તારીખ : 05/05/2025, સોમવાર
સમય : રાત્રીના 9 વાગ્યે
સ્થળ : દારૂલ ઉલુમ મોઇનુદ્દીન ચિશ્તી-વિડી ભોજપરા
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1