Wednesday, March 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા નજીક દુરેજા સિરામિકની લેબર કોલોનીના ધાબા પરથી પટકાતાં 22 વર્ષીય...

    વાંકાનેરના વઘાસીયા નજીક દુરેજા સિરામિકની લેબર કોલોનીના ધાબા પરથી પટકાતાં 22 વર્ષીય શ્રમિકનું મોત….

    વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાનનું ધાબા પરથી આકસ્મિક નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે….

    બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં આવેલ દુરેજા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં જ આવેલી લેબર કોલોનીમાં રહેતા સદીપભાઈ નામનો ૨૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર લેબર કોલોનીના ધાબા પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!