Wednesday, September 3, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાહ શું વાત છે....: ફક્ત રૂ. 1100ની દિવાલ ઘડીયાળ ખરીદો અને મેળવો...

    વાહ શું વાત છે….: ફક્ત રૂ. 1100ની દિવાલ ઘડીયાળ ખરીદો અને મેળવો બિલકુલ ફ્રીમાં ઉમરાહ પર જવાનો મોકો….

    અલ ઇકરામ ટુર્સ & ટ્રાવેલ્સ લાવ્યું છે ધમાકેદાર ઓફર : ફક્ત રૂ. 1100 ની કિંમતની ઘડીયાળની ખરીદી બાદ લક્કી ડ્રોમાં 51 લોકોને મળશે ફ્રીમાં ઉમરાહ જવાનો મોકો….

    જશ્ને ઈદે મિલાદુન્નબીના 1500 વર્ષ પુરા થવાની ખુશીમાં અલ ઇકરામ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા સામાન્ય લોકોને ફ્રીમાં ઉમરાહ પર લઇ જવા માટે ધમાકેદાર લક્કી ડ્રો ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં થી ફક્ત રૂ. 1100 માં દિવાલ ઘડીયાળની ખરીદી પર ગ્રાહકને ઉમરાહ લક્કી ડ્રોની ટિકિટ બિલકુલ ફ્રી આપવામાં આવશે, જેમાં ડ્રોના અંતે કુલ 51 લક્કી વિજેતાને ટુર તરફથી બિલકુલ ફ્રીમાં ઉમરાહ પર લઇ જવામાં આવશે….

    યોજના વિશે વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો….

    મારવિયા મુશાહિદ
    Mo. 76986 01906

    મારવિયા હિદાયત
    Mo. 88493 75531

    (નવી કલાવડી વાળા)

    લક્કી ડ્રોની તારીખ : 21 ડિસેમ્બર, 2025, રવિવાર બપોરે 12 વાગ્યે…

    રૂબરૂ ટિકિટ બુક કરવા માટે…

    ” પરફેક્ટ એગ્રી મોલ “
    એસ કે પ્લાઝા, પતાળીયા પૂલની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર.

    (જાહેરાતમાં આપેલ વિગતોની ખરાઇ વાંચકોએ પોતાની રીતે કરવી, અમારી કોઇ જવાબદારી રહેશે નહિ…)

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!