વાંકાનેર તાલુકાના તિથવા ગામની શ્રી તિથવા સેવા સહકારી મંડળીમાં આજરોજ ચૂંટાયેલી બોડીમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં મંડળીના પ્રમુખ તરીકે ગઢવારા ઈરફાન મામદ, ઉપપ્રમુખ તરીકે ખોરજીયા હુશેન અલાવદી તથા લોન સમિતિમાં ચૌધરી માહમદ અભરામ અને ખોરજીયા ઇબ્રાહિમ હાજીભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે….
વાંકાનેરના તિથવા ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બીનહરીફ વરણી કરાઇ…
RELATED ARTICLES