Friday, July 4, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરમાં સૌપ્રથમ વખત ટાટા કંપની લોડીંગ વ્હીકલ પર લાવ્યું છે મહા એક્ષચેન્જ...

    વાંકાનેરમાં સૌપ્રથમ વખત ટાટા કંપની લોડીંગ વ્હીકલ પર લાવ્યું છે મહા એક્ષચેન્જ લોન મેળો, જુના વાહન સામે નવું વાહન ફક્ત રૂ. 3.99 લાખથી શરૂ…..

    આવતીકાલ શનિવારે જીલાની ઓટો ખાતે યોજાશે મહા લોન કમ એક્સચેન્જ મેળો….: ટાટાના ભરોસા સાથે લોડીંગ વ્હીકલથી કમાણી કરી બનો માલામાલ….

    વર્ષોથી દેશ માટે દરેક ક્ષેત્રમાં વિશ્વાસનું પ્રત્યેક બનેલ ટાટા કંપનીના કોમર્શિયલ વાહનો લાખો દેશવાસીઓ માટે શ્રેષ્ઠ રોજગારીની સાથે ઓછા મેન્ટેનન્સ અને સર્વિસમાં ગજબની મજબૂતી સાથે કમાણી કરવાની ઉત્તમ તક આપે છે. અત્યારે આપણા વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત ટાટા કંપની દ્વારા કોમર્શિયલ લોડીંગ વાહનો પર મહા લોન કમ એક્સચેન્જ મેળાનું આવતીકાલ શનિવારે જીલાની ઓટો ખાતે આયોજન કરવામાં આવ્યું છે…..

    આ મહા એક્ષચેન્જ લોન મેળામાં ગ્રાહકોને કોઇપણ જુના થ્રી વ્હીલર અથવા ફોર વ્હીલર વાહનની સામે સૌથી ઓછા ડોક્યુમેન્ટ, સૌથી ઓછો વ્યાજદર તેમજ સૌથી ઓછું ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી ટાટા છોટાહાથી ACE gold CNG, INTRA V20, TATA ACE PRO સહિત ટાટા કંપનીના દરેક લોડીંગ વાહનો આકર્ષક ઓફરો સાથે મળી રહેશે…

    ટાટા મહા એક્ષચેન્જ લોન મેળો

    તારીખ : 05/07/2025, શનિવાર
    સ્થળ :

      જીલાની ઓટો 

    નેશનલ હાઇવે, સીએનજી પંપની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

    ટાટા કોમર્શિયલ વાહનોના ઓથોરાઇઝ ડિલર…

    Mo. 99044 94687
    Mo. 93284 16839

    જીતેન્દ્ર ઓટોમોબાઇલ

    શનાળા ચોક, સીએનજી પંપ સામે, મારૂતિ નેક્સાની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, મોરબી 

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!