ટંકારા તાલુકાના ટોળ ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો યુવાન ખુર્શીદ ગનીભાઇ માથકીયાએ તાજેતરમાં જાહેર થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષાના પરિણામમાં સફળતા મેળવી સીએ તરીકે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડતર તરફ આગેકૂચ કરી છે, જેઓ આગામી સમયમાં સીએ તરીકે કાર્યરત બની પોતાના પરિવાર સમાજ અને સમગ્ર ટંકારા તાલુકા માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન….
ટંકારાના ટોળ ગામનો યુવાન ખુર્શીદ માથકીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો….
RELATED ARTICLES