શુદ્ધતાની માત્ર ખાત્રી નહીં પરંતુ ગેરંટી : સુપ્રીમ ઓઇલ મીલ ખાતેથી નજર સમક્ષ 100% શુદ્ધ સિંગતેલ તેમજ સાનીની ખરીદી કરવા આજે જ પધારો…..
હાલના ભેળસેળિયા જમાનામાં અનેક લોકો શુદ્ધતાના નામે ખોરાકમાં મિલાવટ કરી લોકોને છેતરી રહ્યા છે, ત્યારે વાંકાનેરના પીપળીયા રાજ ગામ ખાતે સુપ્રીમ ઓઇલ મીલ દ્વારા ગ્રાહકોની નજર સમક્ષ શુદ્ધતાની માત્ર ખાત્રી નહીં પરંતુ ગેરંટી સાથે બારેમાસ ભરવા લાયક ૧૦૦% શુદ્ધ સિંગતેલ તેમજ શિયાળામાં આપના પરિવારજનો માટે આરોગ્યપ્રદ સફેદ તથા કાળા તલનું કચરિયું (સાની) પણ આપની જરૂરિયાત મુજબ મળી રહેશે….
સિંગતેલ ફક્ત સુપ્રીમ ઓઇલ મીલનું જ કેમ ?
કારણે કે સુપ્રીમ સિંગતેલમાં આપને ઉચ્ચ ગુણવત્તાની ચકાસણી બાદ મીલ માલિક દ્વારા પસંદ કરી ખરીદવામાં આવેલ મગફળીનું ઘરની ઘાણીમાં પીલાણ કરી ડબલ ફિલ્ટર સાથે 100% શુદ્ધ મગફળીનું સિંગતેલ એકદમ નેચરલ, 0% કોલેસ્ટ્રોલ તથા કેમિકલ રહિત પેકિંગ કરી વેચાણ કરવામાં આવે છે, જેથી ફ્રી હોમ ડિલિવરી સાથે બારેમાસ માટે સિંગતેલની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….
આપના પરિવાર માટે શિયાળામાં ખાસ આરોગ્યપ્રદ કચરિયું (સાની)…
સુપ્રીમ ઓઇલ મીલ ખાતે વર્તમાન શિયાળાની ઋતુમાં આપનાં પરિવારજનો માટે એકદમ આરોગ્યપ્રદ ખોરાક એવા સફેદ તથા કાળા તલનું કચરિયું (સાની) કોઇપણ પ્રકારની મિલાવટ વગર સ્વાદિષ્ટ અને મજેદાર તાજુ કચરિયું, તેમજ તલનું તેલ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે….
100 % શુદ્ધ સિંગતેલ તેમજ કચરિયું (સાની) ની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….