Sunday, April 12, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસુકુન સિમેન્ટ & વાયર પ્રોડક્ટ : ટોટલ ફેન્સિંગ સોલ્યુશન અને સિમેન્ટ પ્રોડક્ટ...

    સુકુન સિમેન્ટ & વાયર પ્રોડક્ટ : ટોટલ ફેન્સિંગ સોલ્યુશન અને સિમેન્ટ પ્રોડક્ટ માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ….

    આપની જરૂરિયાત મુજબ એકદમ વ્યાજબી દરેથી ફેન્સિંગ તાર, જાળી(વાયર નેટ), થાંભલા, બારી, બારસાખ તથા પાપડા માટે આજે જ સંપર્ક કરો….

    આજનાં સમયમાં ખેતર, વાડી કે પ્લોટની સુરક્ષા માટે ફેન્સિંગનો ખુબ ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે વાંકાનેરના જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામે આવેલ સુકુન સિમેન્ટ અને વાયર પ્રોડક્ટ દ્વારા ગ્રાહકોને સૌથી ઓછી કિંમતમાં સરકારી સબસિડીના લાભના માર્ગદર્શન સાથે ફેન્સિંગને લગતી દરેક પ્રકારની આઇટમો તેમજ સિમેન્ટ પ્રોડક્ટમાં થાંભલા, બારી, બારસાખ, પાપડા સહિતની આઇટમો દરેક સાઇઝ અને ડિઝાઇનમાં આપની જરૂરિયાત મુજબ તૈયાર કરી આપવામાં આવશે…

    અમારી પ્રોડક્ટ્સ…

    • લોખંડી મજબૂતાઈ ધરાવતા કાંટા તાર અને ફેન્સીંગ તાર
    • જંગલી જાનવરોથી રક્ષણ માટે ખાસ બ્લેડ તાર
    • સ્ટીલ નેટ અને મરઘા ફાર્મની જાળી
    • ખેતર ફરતે બાઉન્ડ્રી માટે ફેન્સિંગના જેબોલ્ટ અને ગરેડી
    • ઝટકા લાકડી અને ઝટકા દોરી
    • ફેન્સિંગ માટે દરેક સાઇઝમાં મજબૂત સિમેન્ટના થાંભલા…
    • ઘર કે મકાન માટે ટકાઉ અને મજબૂત સિમેન્ટની બારીઓ
    • આકર્ષક ડિઝાઇન વાળી બારસાખ
    • દરેક સાઇઝમાં મજબૂત સિમેન્ટના પાપડા

    અમારી વિશેષતાઓ…

    ~ 100 % મજબૂતાઈ અને ગુણવત્તાની ખાતરી
    ~ ખેડૂત-મિત્રોને એકદમ પોસાય તેવા વ્યાજબી ભાવ
    ~ ‘ટોટલ ફેન્સિંગ સોલ્યુશન’ – તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ…

     

    તમારા ખેતરની સુરક્ષા અને બાંધકામને મજબૂત બનાવવા માટે આજે જ સંપર્ક કરો….

     સુકુન સિમેન્ટ & વાયર   પ્રોડક્ટ 

    પંચાસર બાયપાસ, રાતીદેવરી ગામ પાસે, મુ. રાતીદેવરી, વાંકાનેર.

    Mo. 99988 84594
    Mo. 86720 66720

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!