નામાંકિત રાજ કુલીંગ સિસ્ટમ પ્રા. લી. ના ચેનલ પાર્ટનર એવા સ્ટાર ટ્રેડ લિંક ખાતેથી ગ્રાહકોને મળશે દરેક પ્રકારના કુલર તેમજ સ્પેર પાર્ટસ બેસ્ટ સર્વિસ સાથે…..
આગામી ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે જાગૃત નાગરિકો પાણી પહેલા પાળ બાંધી ઠંડક માટે કુલર વસાવી રહ્યા છે, ત્યારે આપણાં વાંકાનેર શહેરમાં નામાંકિત રાજ કુલીંગ સિસ્ટમ પ્રા લિ. કંપનીના ચેનલ પાર્ટનર એવા સ્ટાર ટ્રેડ લિંક દ્વારા પોતાના ગ્રાહકો માટે ખાસ કુલરની વિશાળ રેન્જ એકદમ વ્યાજબી દરેથી લાવ્યા છે, જેમાં ઘર વપરાશ તથા ઓફિસ માટે ખાસ નાની-મોટી દરેક સાઇઝમાં સ્પે. કુલરની વિશાળ રેન્જ, મંડપ તથા વિશાળ હોલ માટે સ્પેશ્યલ જમ્બો કુલર, ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પે. હેવી કુલર, કુલર ટાવર તેમજ વોટર કુલર તેમજ દરેક પ્રકાર
ના કુલરના સ્પેર પાર્ટસ મળી રહેશે….
ઉનાળાની કાળઝાળ ગરમી માટે સ્પેશ્યલ કુલરની વિશાળ રેન્જ…
• ઘર વપરાશ તથા ઓફિસ માટે દરેક પ્રકારના કુલરની વિશાળ રેન્જ…
• મંડપ માટે સ્પેશ્યલ જમ્બો કુલર તથા સ્પેર પાર્ટસ
• ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પે. કુલર તથા કુલિંગ ટાવર
• દરેક પ્રકારના કોમર્શિયલ કુલર
• દરેક સાઇઝમાં વોટર કુલર…
• સ્ટેજ તથા હોલ માટે સ્પે. કુલર
આ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં પહેલાં જ દરેક પ્રકારના કુલરની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….