વાંકાનેર શહેર નજીક આવેલ ગુજરાતની નામાંકિત એડીબલ ઓઇલ રિફાઇનરી સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તાત્કાલિક ધોરણે વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 27 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું રિઝ્યુમ નિચે આપેલ નંબર વોટ્સએપ અથવા ઈમેઇલથી મોકલવાનું રહેશે….

● ટેન્ક ફાર્મ ઓપરેટર – 1 (M)
અભ્યાસ : 12 પાસ / આઇટીઆઇ
(ખાદ્ય તેલના ટેન્કર લોડીંગ – અનલોડીંગ તથા વજનકાંટો કરી શકે તેવા)
● એકાઉન્ટન્ટ – 1 (M)
અભ્યાસ : B.Com
અનુભવ : 1 થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, એકાઉન્ટીંગ, ટેક્ષેસનના જાણકાર અને બેન્કિંગ વર્ક કરી શકે તેવા…)
● સેલ્સ એક્ઝિક્યુટિવ (ટેલિકોલર) – 2 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડિલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા..)
● લોડીંગ એક્ઝિક્યુટીવ – 1(M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ગાડી લોડીંગ, અનલોડીંગ તથા ગોડાઉન સ્ટોક મેનેજમેન્ટના જાણકાર…)

(નોંધ : ઉપરની દરેક પોસ્ટ માટે ઉમેદવાર પાસે પોતાનું ટુ-વ્હીલર વાહન હોવું જોઈએ, જેમાં સ્થાનિક વ્યક્તિની પહેલી પસંદગી કરવામાં આવશે…)
રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે તા. 28 ફેબ્રુઆરી સાંજે ૬ વાગ્યા સુધીમાં સમય મેળવી લેવાનો રહેશે…
સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
વઘાસિયા ટોલટેક્ષ પાસે, વાંકાનેર-મોરબી હાઇવે, વાંકાનેર
Mo. : 99255 15200
E-mail : suryaoil.distribution@gmail.com


