
વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર ગઈકાલે બપોરના સમયે ડબલ સવારી બાઇકમાં પસાર થતા એક દંપતિને પુરપાટ ઝડપે આવતા ટ્રક ટ્રેઇલર નંબર RJ 01 GD 3745 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક હિંમતભાઈ ઉકાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૮)ને ઇજાઓ પહોંચી હતી જ્યારે બાઇક પાછળ બેઠેલા હિંમતભાઈના પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





