
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર વર્ષે વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેરથી જડેશ્વર મંદિર સુધી 10 કીમીની ક્રોસ કન્ટ્રી રનીંગ દોડનું આયોજન કરવામાં આવતું હોય, જે નિમિત્તે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે કોલેજના પ્રિન્સિપલ ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડો. વાય. એ. ચાવડા, ડૉ. કોમલબેન, ખ્યાતિબેન સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ 10 કિલોમીટરની રનીંગ દોડ પુર્ણ કરી હતી….




