રાજકોટની નામાંકિત SMJ એકેડેમી ખાતે કોન્સ્ટેબલ સ્પેશ્યલ બેંચમાં આજથી એડમિશન શરૂ, ફ્રી ડેમો લેક્ચર માટે આજે જ સંપર્ક કરો…

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેથી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પોતાના કોન્સ્ટેબલ બનવાનું સપનું સાકાર કરી શકે અને સરકારી નોકરી મેળવી શકે તે માટે રાજકોટની નામાંકિત SMJ એકેડમી દ્વારા નવી પરિક્ષા પદ્ધતિ મુજબ કોન્સ્ટેબલની તૈયારી માટે સ્પેશ્યલ બેંચ શરૂ કરવામાં આવી છે, જેમાં બાકી રહેતી જુજ સીટો માટે એકેડેમી દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…..
કોન્સ્ટેબલ સ્પેશ્યલ બેંચ વિશેષતા…
~ 10 કલાક ફરજીયાત લાઇબ્રેરી વાંચન…
~ 3 દિવસ ફ્રી ડેમો લેક્ચર…
~ ડેઇલી ટેસ્ટ & સ્ટડી મટીરીયલ…
~ ફ્રી ઓનલાઇન એપ્લીકેશન….

તમારા કોન્સ્ટેબલ બનવાના સપનાને સાકાર કરવા આજે જ એડમિશન મેળવો….


