દિકરીના કરીયાવરની ખરીદી સાથે વર્ષોનો વિશ્વાસ : દરેક પ્રકારની ફર્નિચર આઇટમો, સોફા, ગાદલા ઓર્ડર મુજબ બનાવી આપશું…
વાંકાનેર વિસ્તારમાં ફર્નિચર આઇટમોના વિશાળ શોરૂમ એવા સિલ્વર ફર્નિચર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે દિકરીના કરીયાવરની ખરીદી/બુકિંગ પર ધમાકેદાર ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં કોઇપણ ફર્નિચર આઇટમોની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે કરિયાવર સેટની ખરીદી પર બે બ્રાન્ડેડ ખુરશી તથા બે તકીયા બિલકુલ ફ્રી આપવામાં આવશે….
આ સાથે જ સિલ્વર ફર્નિચર શોરૂમ ખાતેથી ગ્રાહકોને 100% ગેરંટી અને વર્ષોના વિશ્વાસ સાથે સેટી, પલંગ, સોફા, રિવોલ્વિંગ ચેર, ઓફિસ ટેબલ, ગાદલા સહિત દરેક પ્રકારની ફર્નિચર આઇટમો હાજરમાં તેમજ આપની જરૂરીયાત મુજબ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે….
આપની દિકરી એ અમારી દિકરી, નબળી વસ્તુ આપશું નહીં તેની ગેરંટી….