ખેડૂતોના ફાયદાની વાત…: દરેક પ્રકારના રોટાવેટર તથા ઓરણીની સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટસ સુવિધા હવે સિલ્વર એન્ટરપ્રાઇઝ ખાતે ઉપલબ્ધ…
વાંકાનેર શહેર નજીક હાઇવે કાર્યરત સિલ્વર એન્ટરપ્રાઇઝ છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેર પંથકમાં ખેડૂતોની પ્રગતિના સાથી બની રોટાવેટર તથા ઓરણી સહિતના ખેત સાધનો માટે શ્રેષ્ઠ સર્વિસ પુરી પાડી રહ્યા છે, ત્યારે સિલ્વર એન્ટરપ્રાઇઝ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કૃષિટેક કંપનીના 2.5 થી 8 ફુટ સુધીના રોટાવેટરની ખરીદી પર બજાર કરતાં સૌથી ઓછી કિંમત સાથે રોટાવેટરની ખરીદી પર બ્લેડ સેટ તથા ટુલ કીટ બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ સાથે જ ઓટોમેટિક ઓરણીની ખરીદી પર પણ ખેડૂતોને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે….
સિલ્વર એન્ટરપ્રાઇઝ ધમાકેદાર ઓફરો…