વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક બનાવમાં શિવપાર્કમાં રહેતા મિતેનભાઈ પ્રવીણભાઈ લાબડીયાના ઘર પાસે પાર્ક કરેલ રૂ. 92,479ની કિંમતનું એક્સેસ બાઇક નં. GJ 10 EB 2008 ની કોઈ અજાણ્યો ઇસમો ગત તા.3 ફેબ્રુઆરીના રોજ ચોરી કરી લઇ જતા આ બનાવ અંગે ઇ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0