રાજકોટના નામાંકિત કેન્સર સર્જન ડો. ઉદય ડોબરીયા તેમજ ઓર્થોપેડીક સર્જન ડો. ધ્યેય ધામેલીયા દ્વારા ખાસ ફ્રી ઓપીડી યોજાશે….
વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આગામી રવિવારે રાજકોટના નામાંકિત કેન્સર સર્જરીના નિષ્ણાત ડો. ઉદય ડોબરીયા તેમજ ઓર્થોપેડીક સર્જન ડો. ધ્યેર ધામેલીયા દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનવ શરીરના દરેક પ્રકારના કેન્સરના રોગો તેમજ હાડકાંને લગતા રોગોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવશે….
નિઃશુલ્ક નિદાન કેમ્પની વિગતો…
તારીખ : 26-01-2025, રવિવાર
સમય : 12:30 થી 03:00 સુધી
સ્થળ :
સત્યમ હોસ્પિટલ
ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસ.બી.આઈ. બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર.
અપોઈન્ટમેન્ટ માટે…