
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં કાસા સીરામીક પાછળ ખાણના પાણી ભરેલા તળાવડામાં કલ્પેશભાઇ દિનેશભાઇ હોથા (ઉ.વ.૧૮, રહે.રોલસ્ટોન પોલી પ્લાસ્ટ કારખાનામાં, સરતાનપર રોડ તા.વાંકાનેર, મુળ રહે.નાપડા તા.ભીલોડા જી.અરવલ્લી) નામના યુવાનનો અચાનક પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




