વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાત મહિના આધારે સરતાનપર ગામના રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં ચાલતી ચકલા પોપટના જુગારની મહેફિલમાં દરોડો પાડી આરોપી ૧). ગેલાભાઈ જીણાભાઈ મારસુણીયા, ૨). નવઘણભાઈ જલારામભાઈ સિહોરા, ૩). કમલેશભાઈ પ્રેમજીભાઈ ફિસડિયા, ૪). મનજીભાઈ છગનભાઈ સરાવાડીયા,
૫). આનંદભાઈ બાબભાઈ ગોહિલ, અને ૬). સહદેવભાઈ વેરશીભાઈ સરાવાડીયાને જુદા જુદા ચિત્રો વાળા બેનર પર પૈસાની હાર જીતનો ચકલા પોપટનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,510 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…