આ રમઝાન ઇદમાં સ્ટાઇલ અને બચત સાથે સંતોષ ક્લોથ હાઉસ લાવ્યું છે જેન્ટ્સ, લેડિઝ અને ચિલ્ડ્રન વેર પર મેગા ડિસ્કાઉન્ટ ઓફરો…
આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે અવશ્ય પધારો…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર લેડીઝ વેર, જેન્ટ્સ વેર તથા ચિલ્ડ્રન વેર આઇટમોના વિશાળ ફેમિલી શોરૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા આગામી રમઝાન ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે તદ્દન નવા સ્ટોક સાથે મેગા ડિસ્કાઉન્ટ ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે….

🔥 સંતોષ ક્લોથ હાઉસ મેગા ડિસ્કાઉન્ટ ઓફર્સ…🔥
👉🏻 તદ્દન નવા જેન્ટ્સ વેરમાં ફોર્મલ, કેઝ્યુઅલ અને ટ્રેન્ડી કલેકશન…
~ ફક્ત રૂ. 2000 માં 3 જોડી બ્રાન્ડેડ જેન્ટ્સ વેર
~ 38 થી 40 કમર ફક્ત રૂ. 800 માં એક જોડી
👉🏻 લેડિઝ વેરમાં કુર્તી, ડ્રેસ, ટોપ્સ, પ્લાઝો સહિત લેટેસ્ટ ફેશન પર સીધું 40 % ડિસ્કાઉન્ટ…
👉🏻 ચિલ્ડ્રન વેરમાં બાળકો માટે આરામદાયક, રંગીન અને સ્ટાઇલિશ કપડાં ફક્ત રૂ. 1800 માં 3 જોડી….(10 વર્ષ સુધીના બાળકો માટે)

રમઝાન ઈદ નિમિત્તે આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે આજે જ પધારો…..





