તહેવારો આવે એટલે ઓફરો લાવે…: આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર મીશરી હોટલની બાજુમાં આવેલ જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શો-રૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા આગામી દિવાળી તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી પર મેગા ડિસ્કાઉન્ટ સાથે અવનવી ઓફરોનો લાભ મળી રહેશે….
નવો સ્ટોક, નવી ઓફરો, નવું ડિસ્કાઉન્ટ….
• જેન્ટ્સ વેર ફક્ત રૂ. 1500 માં ત્રણ જોડી..
• બ્રાન્ડેડ જેન્ટ્સ વેર ફક્ત રૂ. 2100 માં ત્રણ જોડી…
• ચિલ્ડ્રન વેર જોડી ફક્ત રૂ. 400 માં…
• લેડિઝ વેર પાકીસ્તાની કુર્તી પેર ફક્ત રૂ. 1200 માં…
• લેડીઝ વેર ત્રણ ડ્રેસ ફક્ત રૂ. 2100 માં…
• લેડીઝ વેર પેન્ટ પેર ફક્ત રૂ. 750 માં…
• લેડીઝ વેર ત્રણ કુર્તી ફક્ત રૂ. 1500 માં….
આ દિવાળીના તહેવાર નિમિત્તે મેગા ડિસ્કાઉન્ટ સાથે આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે આજે જ પધારો…..